Home> India
Advertisement
Prev
Next

લંડન: માસ્કનો અંડરવિયર પહેરીને ઘૂમી રહ્યો છે યુવક, જોઈને લોકો હેરાન પરેશાન

બ્રિટનમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ ફેલાયેલો છે. આ બધા વચ્ચે એક વ્યક્તિ અંડરવિયરની જગ્યાએ માત્ર માસ્ક (Mask) પહેરીને ઘૂમતો જોવા મળ્યો. જેના કારણે તે સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું કારણ બની ગયો. યુવકના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ દરમિયાન તે અનેક મહિલાઓ સામેથી પણ પરેડ કરીને નીકળ્યો. અત્રે જણાવવાનું કે કોરોનાના કારણે ઓક્સફોર્ડ સહિત લંડનના અનેક વિસ્તારોમાં માસ્ક અનિવાર્ય છે. અહીંના લોકોને કોઈ પણ દુકાનેથી માસ્ક વગર સામાન મળતો નથી. આવામાં યુવકનું આવી રીતે માસ્કનો અંડરવિયર પહેરીને ટહેલવું અનેક પ્રકારના પ્રશ્નો પેદા કરી રહ્યા છે. 

લંડન: માસ્કનો અંડરવિયર પહેરીને ઘૂમી રહ્યો છે યુવક, જોઈને લોકો હેરાન પરેશાન

લંડન: બ્રિટનમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ ફેલાયેલો છે. આ બધા વચ્ચે એક વ્યક્તિ અંડરવિયરની જગ્યાએ માત્ર માસ્ક (Mask) પહેરીને ઘૂમતો જોવા મળ્યો. જેના કારણે તે સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું કારણ બની ગયો. યુવકના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ દરમિયાન તે અનેક મહિલાઓ સામેથી પણ પરેડ કરીને નીકળ્યો. અત્રે જણાવવાનું કે કોરોનાના કારણે ઓક્સફોર્ડ સહિત લંડનના અનેક વિસ્તારોમાં માસ્ક અનિવાર્ય છે. અહીંના લોકોને કોઈ પણ દુકાનેથી માસ્ક વગર સામાન મળતો નથી. આવામાં યુવકનું આવી રીતે માસ્કનો અંડરવિયર પહેરીને ટહેલવું અનેક પ્રકારના પ્રશ્નો પેદા કરી રહ્યા છે. 

fallbacks

આ યુવક કોણ છે જે અર્ધનગ્ન હાલતમાં શહેરમાં ઘૂમી રહ્યો છે? આ અંગે હજુ કોઈ જાણકારી મળી નથી. એ પણ સ્પષ્ટ થયું નથી કે શું પોલીસે આ યુવક વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરી છે? ઓક્સફોર્ડ સ્ટ્રીટ પાસે ટહેલતા આ યુવકની તસવીર સોશિયલ મીડિયામાં ખુબ શેર થઈ રહી છે. 

વર્લ્ડોમીટરના આંકડા મુજબ બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 2,97,914 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 45,677 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે કોરોના વાયરસની રોકથામ માટે અનેક કડક પગલાં સરકાર લઈ રહી છે.

જુઓ LIVE TV 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More